(+91) 96018 51838 (+91) 99791 30655
info@jiagarnaik.in
OUR MISSION

BJP is committed to strengthening Indian democracy.

OUR VISION

Our life time vision is “sab ka saath, sab ka vikas”.

LEADERSHIP

Our strong & unique leadership that you can trust.

About Jigar Naik

જીગર નાયકનો જ્ન્મ ૨૧/૪/૧૯૭૯ ના રોજ મુળ સુરત જીલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામના વતની અને હાલ સુરત જીલ્લાના (આટીયાફળિયા),કાની ના રહેવાસી દીનકરરાય ગોવિંદજી નાયક અને વીરુમતિબેન દીનકરરાય નાયકના ઘરે થયો હતો.

પોતાના અભ્યાસના પ્રથમ ૧ થી ૩ ધોરણ (આટીયાફળિયા),કાની ની પ્રાથમિક શાળામા ભણ્યા ત્યારબાદ ધોરણ ૪ થી ૬ કાની પ્રાથમિક શાળામા અને ધોરણ ૭ થી ૧૨ જે .એચ ભક્ત હાઇસ્કુલ મહુવામા ભણ્યા.

Journey of Jigar Naik


  • Image Here
    ૧૯૭૯
  • જીગર નાયકનો જ્ન્મ ૨૧/૪/૧૯૭૯ ના રોજ

    જીગર નાયકનો જ્ન્મ ૨૧/૪/૧જીગર નાયકનો જ્ન્મ ૨૧/૪/૧૯૭૯ ના રોજ મુળ સુરત જીલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામના વતની અને હાલ સુરત જીલ્લાના (આટીયાફળિયા),કાની ના રહેવાસી દીનકરરાય ગોવિંદજી નાયક અને વીરુમતિબેન દીનકરરાય નાયકના ઘરે થયો હતો.
    પોતાના અભ્યાસના પ્રથમ ૧ થી ૩ ધોરણ (આટીયાફળિયા),કાની ની પ્રાથમિક શાળામા ભણ્યા ત્યારબાદ ધોરણ ૪ થી ૬ કાની પ્રાથમિક શાળામા અને ધોરણ ૭ થી ૧૨ જે .એચ ભક્ત હાઇસ્કુલ મહુવામા ભણ્યા.
    બાળપણમાં તેઓ મહાન રાષ્ટ્ર્વાદીઓના જીવનચરિત્રો દ્રારા પ્રેરણા લેતા, આ પ્રેરણાથી તેમણે માતૃભૂમિની સેવા અને દેશની પ્રગતિમાં ફાળો આપવાની કલ્પના પણ કરી હતી.

  • ભારતીય જનતા પાર્ટી મા કાર્યકર્તા તરીકે જોડાયા.

    તે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્ર્વાદી વિચારધારાથી પ્રેરીત હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ ઈ.સ ૨૦૦૦ ની સાલમાં ભારતીય જનતા પાર્ટી મા કાર્યકર્તા તરીકે જોડાયા. આ પગલું એમના જીવનનો એવો નિર્ણય હતો કે જેણે એમના જીવનને હંમેશા માટે બદ્લી નાખ્યું. એમના જીવનનો એક જ મંત્ર થયો હતો કે “મારે મારા દેશ અને મારે સમાજ માટે જ કરવું છે”.


  • Image Here
    ૨૦૦૦

Recent Video



WhatsApp WhatsApp us