(+91) 96018 51838
(+91) 99791 30655
info@jiagarnaik.in
Home
About
Introduction
Inspiratiopn
My Journey
Life Journey
Political
Co - Operative
Social
Gallery
Video Gallery
Photo Gallery
My BJP
Download
Ringtones
Book
Follow Us
Contact Us
Photo Gallery
Home
Photo Gallery
મન કી બાત પ્રોગ્રામ
તા. ૨૭/૦૫/૨૦૨૩ ના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના SUV ઇન્ટરનેશનલ સ્કુલ વલથાણ પાટિયાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી કારોબારી
તા. ૧૨/૦૫/૨૦૨૩ ના રોજ બી.એ.પી.એસ. ના સંત પૂજ્ય ડો. સ્વામી મહારાજના રૂડા આશિર્વાદ અને આશિર્વચન બી.એ.પી.એસ. નુ પ્રથમ શિખર મંદિર સાંકરી (બારડોલી) મંદિરે લીધા.
તા. ૧૧/૦૫/૨૦૨૩ ના રોજ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં નવા વરાયેલા પ્રમુખશ્રી ભરતભાઇ રાઠોડની શુભેચ્છા મુલાકાત લીધી.
તા. ૦૪/૦૫/૨૦૨૩ ના રોજ સુરત એ.પી.એમ.સી. માં પ્રમુખ ઉપ-પ્રમુખ વરણીના પ્રસંગ નિમિત્તે પ્રમુખ ઉપ-પ્રમુખશ્રીને શુભેચ્છા પાઠવી.
તા. ૩૦/૦૪/૨૦૨૩ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનાં ૧૦૦ ના મન કી બાતના કાર્યક્રમમાં બુથ નંબર કાની - ૩ માં કાર્યકર્તાઓ સાથે હાજરી આપી.
તા. ૦૯/૦૪/૨૦૨૩ ના રોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી સી.આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અને સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા ભાજપ દ્વારા આયોજિત બુથ સશક્તિકરણ અભિયાન અને સોશિયલ મિડિયા કાર્યશાળા બારડોલી કેદારેશ્વર હોલ સ્થળે મળી હતી.
તા. ૦૬/૦૪/૨૦૨૩ના રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૪ માં સ્થાપના દિવસ નિમિત્તે પલસાણા તાલુકા કાર્યાલય ખાતે ધ્વજારોહણ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરચ્યુલ કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્દબોધન કાર્યકર્તાઓ સાથે નિહાળી માર્ગદર્શન મેળવ્યું
તા. ૦૬/૦૪/૨૦૨૩ ન રોજ ૪૪ માં ભાજપ સ્થાપના નિમિત્તે જીગરભાઇ નાયક ના ઘરે ધ્વજારોહણ કરી.
તા. ૩૦/૦૩/૨૦૨૩ ના રોજ રામનવમી ઉત્સવ શોભાયાત્રા બારડોલી નગરમાં નીકળી હતી તેમાં બારડોલી વિભાગ પાંજરાપોળ અને ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણની સેવાનો કાર્યક્રમ કર્યો.
તા. ૧૮/૦૨/૨૦૨૩ ના રોજ ગુજરાતી ફિલ્મ આગંતુક ના કલાકાર ઉત્સવ કેતન નાયક યુવા નિર્માતા અને અભિનેતાનું પ્રથમ ફિલ્મ આગંતુક રીલીઝ થયુંં, તે રાજહંસ નવસારી સિનેમાં ખાતે ફેમિલિ સાથે નિહાળ્યું.
તા. ૧૧/૦૨/૨૦૨૩ ના રોજ ૧૬૯ - બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કડોદરાં નગર અને પલસાણા તાલુકાની સંયુક્ત ભારતીય જનતા પાર્ટીની કાર્યકારી બેઠકમાં ઉપસ્થિત રહ્યાં.
તા. ૧૪/૦૧/૨૦૨૩ ના મકરસંક્રાંતિના દિવસ નિમિત્તે બારડોલી વિભાગ પાંજરાપોળ અને ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા પર ગૌ માતાની પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
તા. ૨૫/૧૧/૨૦૨૨ ની વિધાનસભા ની ચૂંટણી ૧૬૯ મહુવા વિધાનસભાના મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજીએ બુટવાડા ગામે કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી સંવાદ કર્યો.
૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીઅર્થે ૧૭૦ મહુવા વિધાનસભાના સહ-કંન્વીનર જીગર નાયકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી સાથે ભાજપ કાર્યાલય ખાતે મીટીંગ લીધી.
કાની વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનમાં હવન કરી ઉદ્દઘાટન કર્યું.
૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીઅર્થે ઉત્તરપ્રદેશના ઉપ-મુખ્યમંત્રીશ્રી કેશવપ્રસાદ મૌર્યજી એ ૧૬૯ મહુવા વિધાનસભામાં ૩ દિવસ કન્વીનર અને સહ-કન્વીનર સાથે ગામે ગામે જઇ ચૂંટણીલક્ષી સંબોધન કર્યું.
સુરત જિલ્લા પંચાયતના દ્વારા 2021 માં કોરોના ની બીજી લેહર માં માલિબા કોવિડ સેન્ટર રોજ વિઝીટ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યા.
સેવા એજ સંગઠન મહુવા તાલુકા ભાજપા સંગઠન કોવિડ-19 અંતર્ગત ઇ-બુક લોન્ચિંગ
સુરત જિલ્લા પંચાયતના દ્વારા 2021 માં કોરોના ની બીજી લેહર માં માલિબા કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું.
2021 -સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી મહુવા જિલ્લા પંચાયત બેઠકના મુખ્ય કન્વીનર તરીકે પ્રવાસ કરી ભાજપા ની બેઠક વિજેતા બનાવી.
નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખશ્રી સી. આર. પાટીલજીનું સુરત જિલ્લામાં સન્માન સમારોહ
સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મંડળી સુરત ની ચૂંટણી 2020 માં અપક્ષ ઉમેદવારી
2020 ડાંગ વિધાનસભા ની પેટાચૂંટણી નો પ્રવાસ
મહુવા સુગર ના મહુવા ઝોન ના ગામો માં ખેડુત શિબિર. 2020
મહુવા સુગર ના મહુવા ઝોન ના ગામો માં ખેડુત શિબિર. 2020 Album 2
ભાજપા ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ સાહેબજીની સુરત જિલ્લા માં જાહેર સભા.
MOTHERS DAY નિમિત્તે સ્વ.વિરૂબેન દિનકરરાય નાયક અને દિનકરરાય ગોવિંદજી નાયક ના સ્મરણાર્થે મહુવા તાલુકામાં વસતા તમામ પરિવારોને જીગરભાઈ ડી નાયક ના પરિવાર તરફથી હોમીઓપેથીક દવાના ડોઝ ARSENIC ALB.30 વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ.
કોવિડ-19 ની મહુવા તાલુકા માં સેવાકીય પ્રવૃત્તિ
મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણી દ્વારા હળપતિ સમાજ અને આદિજાતી સમાજ વિધવા વ્રુદ્ધ પેન્શનના લાભોના મંજુરી પત્રો વિતરણનું સંમેલન
શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ મજૂરાગેટ સુરત કન્યા છાત્રાલય નું ખાતર્મુત કાર્યક્રમ.
CAA ના સમર્થન માં મહુવા તાલુકા નાગરિકતા સમિતિ અને bjp ઘ્વારા કેબિનેટ મંત્રી શ્રી ઇશ્ર્વરભાઇ પરમાર ના કાર્યક્રમ
CAA ના સમર્થન માં મહુવા તાલુકા નાગરિકતા સમિતિ અને bjp ઘ્વારા કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાજી ના કાર્યક્રમ
શ્રી મહુવા પ્રદેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. બામણિયા ની વ્યવસ્થાપક સમિતિ ની ચૂંટણી - 2020. ઉત્પાદક મતદાર વિભાગ જૂથ 5 - મહુવા ઝોન
મહુવા તાલુકાની 2019માં કૉસ અને ખરવાણ બેઠકની તાલુકા પંચાયતની પેટા ચુંટણી
સરદાર સંગોષ્ઠિ બારડોલી સ્વરાજ આશ્રમ
Mankibaat
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત.
તા. 7-11-2019નું સુરત જિલ્લા ભાજપ સ્નેહ મિલન
મહાત્મા ગાંધી સંકલ્પ પદયાત્રા
Lotos group નવરાત્રિ બારડોલી
૨૦૧૯ શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ, સુરત નવરાત્રિ મોહત્સવ
ખાંડ ઉધોગ મંડળીના અગ્રણીઓએ PM નરેન્દ્ર મોદીજી સાથે દિલ્હી ખાતે મુલાકત લીધી
મહુવા ખાંડ ઉધોગ મંડળીના અગ્રણીઓએ PM નરેન્દ્ર મોદીજી સાથે મુલાકત લીધી
નમામિ દેવી નર્મદે મહોત્સવ
જોળ ગ્રામ પંચાયત અને મહુવા ગ્રામ પંચાયતના મકાનો નું ખાતર્મુત
જમ્મુકાશ્મીરમાં 370/35A કલમ હટાવતા મહુવા તાલુકામાં ફટાકડા ફોડીને ઉજવણી કરી
આદિવાસી દિવસ ઉજવણી
કઢૈયા ઓપન કબડ્ડી સ્પર્ધા આયોજન
Lok Sabha - 2019
Karbori Bethak
Swachh Bharat
Sugical Strike Celebration
SamarpanNidhi Karyakram
Prachar
Paper Cutting
Page Pramukh Samelan
Pramukh Mahasamelan
ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા સાહેબ સાથે બારડોલી મુલાકાત.
Ektarath
Gujarat Gaurav Yatra
Dayalji Ashram Surat
Historic Win
Candle March
Chuntani Rath
Bike Rally
Yuva Samelan
Sudico
Ambedkar jayanti
WhatsApp us